Water Scarcity

DATE DETAILS SUBJECTS DOWNLOAD
26/06/1996

અછત/અર્ધ અછત જાહેર થયેલ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ટેન્‍કરથી પીવાનું પાણી આપવાના ધોરણમાં સુધારો કરવા બાબત.

મિકેનિકલ Download
18/07/2000

અછત/અર્ધઅછત તેમજ બિનઅછત જાહેર થયેલ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચાલુ ચોમાસામાં ૧૨૫ મી.મી.વરસાદ થયો હોય તો પણ જયાં પીવાના પાણીની મુશ્‍કેલી હોય ત્‍યાં ટેન્‍કરથી પાણી પહોંચાડવાની વ્‍યવસ્‍થા ચાલુ રાખવા બાબત.

મિકેનિકલ Download
04/01/2000

અછત અર્ધઅછતની રાહતની કામગીરીની સમીક્ષા માટે જિલ્લા તથા તાલુકા કક્ષાની અછતની રાહત સમિતિની રચના કરવા બાબત

મિકેનિકલ Download
17/04/1998

પાણીની અછત દરમ્યાન બોર/કુવામાંથી સારી ગુણવત્તાવાળુ પીવાનુ પાણી ન મળે તો પણ તે સ્વીકારી લેવા બાબત

મિકેનિકલ Download
10/03/1992

પીવાના પાણીની અછત/અસંભવિત અછત દરમ્‍યાન કરવામાં આવતી કામગીરીના ધારા ધોરણ નક્કી કરવા બાબત.

મિકેનિકલ Download
17/04/2018

રાજ્યમાં આગામી ઉનાળા દરમ્યાન પીવાના પાણીની સંભવિત ઘટ નિવારવાના આયોજન તૈયાર કરવા અને સમીક્ષા કરવા તાલુકા સ્તરે સમિતિની રચના કરવા બાબત.

મિકેનિકલ Download
27/07/2012

વર્ષ:૨૦૧૨નાં વિલંબિત ચોમાસા/અપુરતા વરસાદનાં કારણે ઉભી થયેલ પીવાનાં પાણીની તંગી નિવારક ઉપાયો અન્વયે પંચાયત વિભાગે કરેલ હેન્ડપંપોની મરામત કરવા બાબત

મિકેનિકલ Download
20/08/2012

અછત ૨૦૧૨-૧૩ અછતની જાહેરાત અંગે

મિકેનિકલ Download
04/05/1998

પાણીની અછત દરમ્યાન બોર/કુવામાંથી સારી ગુણવત્તાવાળુ પીવાનુ પાણી ન મળે તો પણ તે સ્વીકારી લેવા બાબત

મિકેનિકલ Download
14/05/2018

બનાસકાંઠા જીલ્લામાં આવેલ પાંજરાપોળ/ગૌશાળાઓ માટે નીતિ વિષયક નિર્ણય લેવા, મંત્રીમંડળની પેટા સમિતિની રચના કરવા બાબત.

મિકેનિકલ Download
28/06/2010

હેડ કવાટર છોડવા બાબત તથા પ્રવાસ નોંધ

મિકેનિકલ Download
17/04/2018
રાજ્યમાં ચાલુ વર્ષે નર્મદા યોજનાના કેનાલ આધારિત પાણીની મર્યાદિત ઉપલબ્ધીના કારણે આગામી ઉનાળા દરમ્યાન પીવાના પાણીની સંભવિત ઘટ નિવારવાના આગોતરૂ આયોજન તૈયાર કરવા અને સ્થાનિક સ્તરે જરૂરીયાત મુજબની પીવાના પાણી માટેની વિવિધ કામગીરીઓ મંજુર કરવા માટે જીલ્લા સ્તરે કલેકટરના અધ્યક્ષપણા હેઠળ સમિતિમાં જીલ્લા કક્ષાના પદાધિકારીશ્રીઓને આમંત્રિત કરવા બાબત.
મિકેનિકલ Download